કપરાડા: મામલતદારની નિમણુંક કરવા તથા આધાર કાર્ડના સોફ્ટવેરમાં પીનકોડની સમસ્યા બાબતે આવેદનપત્ર આપ્યું
Kaprada, Valsad | Sep 27, 2025 નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધવલિયાભાઇ પવારે મામલતદાર કચેરી ખાતે કાયમી ધોરણે મામલતદારની નિમણુંક કરવા તથા આધારકાર્ડના સોફ્ટવેરમાં નવો પીનકોડ એડ કરવા બાબતે એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલામાં વહેલી તકે સમસ્યા સંદર્ભે નિરાકરણ કરવાની માંગ કરી હતી.