ચોરાસી: લિંબાયત વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાય થતા પાર્ક કરેલા ટેમ્પો અને ઓટોરિક્ષા કચરધાન થઈ ગઈ હતી.
Chorasi, Surat | Sep 20, 2025 સુરતમાં છેલ્લા એક અઠવાડિયા થી અવિરત પડી રહેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી તો વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી જોકે પડી રહેલા વરસાદના કારણે લિંબાયતના રુસ્તમ નગરમાં પાર્ક કરેલી ઓટોરિક્ષા અને ટેમ્પા પર મહાકાય વૃક્ષ ધરાશાય થતા રીક્ષા અને ટેમ્પો કચ્ચરધામ થઈ ગયો હતો.