નખત્રાણા: નખત્રાણા-દયાપર વાડીઓમાંથી કેબલ ચોરતી ગેંગને પોલીસે ઝડપી
નખત્રાણા અને દયાપર પોલીસ મથકના ઐયર,મુરૂ, રતડીયા, આમારા, દેશલપર, વિગોડી,ઉગેડી અને ઘડાણી ગામની સીમમાં આવેલ અલગ અલગ વાડીઓ પરથી બોરવેલના કેબલ ચોરી કરનાર ગેંગના ચાર ઈસમો પોલીસને હાથ લાગ્યા છે.જયારેમાલ ખરીદનારનું નામ સામે આવ્યું છે