ભચાઉ: ચડ્ડીધારી ગેંગના વિડીયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો જે અનુસંધાને લાકડીયા પોલીસની જાહેર જનતાને અપીલ
Bhachau, Kutch | Aug 22, 2025
રાપરમાં ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ અપાયા બાદ વાગડના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ટોળકી બેરોકટોક ફરતી...