ચોકઅપ કરનાર 3 અને જાહેરમાં નોનવેજ વેચતી 4 હોટલે સીલ નોનવેજ અને ઇંડાની સાત લારી પણ જપ્ત કરાઇ : સ્ટેશન રોડ અને ઝાલોદ રોડ ઓવરબ્રિજ પાસે તંત્રની લાલ આંખ: વેપારી આલમમાં મચ્યો ખળભળાટl આજ રોજ સાંજે ૬ વાગ્યા સુધી દાહોદ શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડતા તત્વો સામે નગરપાલિકા તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર તવાઈ બોલાવતા પાલિકાએ 8 હોટલો