વઢવાણ: સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ટી.બી.હોસ્પિટલ) બહાર રીક્ષા ચાલકોએ કર્યો હલ્લાબોલ
સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ટી.બી.હોસ્પિટલ) બહાર રીક્ષા ચાલકોએ કર્યો હલ્લાબોલ બે દિવસ પહેલા દર્દીની ખબર કાઢવા ગયેલ રીક્ષા ચાલક સગા સાથે હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ સાથે રકઝક અને બોલાચાલી થઈ હતી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફના ૦૫ શખ્સો દ્વારા રિક્ષા ચાલકને મારમારી ઈજાઓ પહોંચાડી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી માર મારનાર સિક્યુરિટી સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે