કાલોલ: કાલોલ સ્થિત જલારામ મંદિરમાં  ૨૨૬ મી જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 226 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા કેક કાપી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લા