પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ઓફિસર મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ માંડવી ખાતે હોમગાર્ડ દિવસની ઉજવણી કરાઈ હતી માંડવી હોમગાર્ડઝ યુનિટના જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન જનજાગૃતિ વ્યસન મુક્તિ અભિયાન વૃક્ષરોપણ શેરીમોનિયલ પરેડ સહિત કાર્યક્રમ યોજાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે માંડવી હોમગાર્ડઝ યુનિટ કમાન્ડીન્ટ ઓફિસર ભીમજી કે મેઘાણી, અમરનાથ એચ નાથબાવા, રણજીતસિંહ મનુભા રાઠોડ ,તુલસીદાસ પાતરીયા, બકુલનાથ નાથબાવા, ચાંપસી