ભાજપ સરકાર દ્વારા યોજવામાં આવેલ ચિંતન શિબિરને લઈને તેમની વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કરતા અમરેલી કોંગ્રેસ આગેવાન મનીષ ભંડેરી
Amreli City, Amreli | Dec 4, 2025
હાલ આજે તારીખ 4 ને ગુરુવારે સાંજે ચાર કલાકે અમરેલી કોંગ્રેસના આગેવાન મનીષ ભંડેરી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ દ્વારા ભાજપ સરકાર ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ સરકાર દ્વારા યોજવામાં આવેલ ચિંતન શિબિને લઈને તેઓ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા.