ડભોડા નજીક એક ડમ્પર ચાલકે કારની ટક્કર મારી ડમ્પર દોડાવી દીધું હતું. પાટણ સાંસદના ભત્રિજાની ગાડી કારને ટક્કર મારવાના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં પોલીસે ચાલકની અટકાયત કરી ડમાપર સાથે ખેરાલુ પોલીસ સ્ટેશન લાવી ફરિયાદીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ખેરાલુ ડભોડા રોડ પર બેફામ દોડતા ડમ્પરોને લઈને સામાજીક આગેવાને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.