તા. 20/02/2026 ના રાત્રિના 11 વાગે કોઠ પોલીસે ટપરપુરા ગામમાં રેડ પાડી વિદેશી દારૂની બોટલ નંગ 1355 અને 2 મોટર સાયકલ મળી કુલ રૂપિયા 525252 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી હાજર મળી આવ્યો ન હતો. કોઠ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.