સિહોર માં અબોલ જીવને છરી મારવામા આવી સિહોર માં અસામાજિક તત્વો નો ત્રાસ દિનદહાડે વધતો જાય છે ત્યારે થોડા દિવસ પહેલા સુરકા દરવાજા પાસે વિપ્ર યુવાનને છરીના ઘા ઝિકાયા હતા ત્યારે તેની શાહી સુકાય નથી ત્યાં મોડી રાત્રીના કોઈ અસામાજિક તત્વો દ્વારા એક નંદી ને છરીનો ઘા મારવામાં આવ્યો હતો મહા મુસીબતે જીવ દયા ગ્રુપ દ્વારા આ છરી કાઢી અને નંદીને સારવાર આપી પીડા મુક્ત કરેલ ત્યારે જીવદયા પ્રેમીઓમાં આ અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે