મહુવા શહેરના ભાદ્રોડના ઝાંપા ફોરેસ્ટ કોલોની પાસે રોડપર થયા કચરાના ઢગલા, લોકો ત્રાહિમામ, મહુવા નગરપાલિકાની ઘોર બેદરકારીઓ. એક સમયનો મીની કશ્મીર કહેવાતું મહુવા શહેર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પુરા દેશમાં પ્રચલિત હતું પરંતુ આજે સત્તા સત્તાધારી પાર્ટીઓ અને વહીવટદારોની પણ આવડત ને કારણે પૂરું મહુવા શહેર દરેક સોસાયટી દરેક શહેરી વિસ્તાર અને જાહેર માર્ગો ગંદકી કચરા