જૂનાગઢ: ભારે વરસાદના પગલે જિલ્લાના 4 ડેમોમાં નવા પાણીની આવક, નીચાણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Junagadh City, Junagadh | Aug 19, 2025
જુનાગઢ જિલ્લાના ડેમોમાં પાણીની આવક થવા પામી છે. ભારે વરસાદના પગલે જળ સપાટીમાં વધારો થયો છે. ઓઝત 2 ,ઓઝત,શાપુર, ઓઝત વંથલી...