ભરૂચ: ભરૂચ શહેર C ડિવિઝન પોલીસે છેલ્લા 5 વર્ષથી બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને ખેડુત મજુર બની બગદાણા ખાતે થી ઝડપી પાડ્યો
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને ખેડુત મજુર બની બગદાણા ખાતે થી ઝડપી પાડ્યો