આજરોજ તા. 20/01/2026, મંગળવારે સવારે 11 વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં શ્રી રામ કોમ્પ્લેક્સમાં માર્શલ આર્ટ્સ એકેડમી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આંતરરાષ્ટ્રીય સતરના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધોળકા: *ધોળકાના આંગણે માર્શલ આર્ટ્સ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ: ‘HORUS ACADEMY’ શરૂ કરાઈ - Dholka News