માંગરોળ તાલુકા મથક આરોગ્ય કચેરી ખાતે નવજાત શિશુઓની સાર સંભાળ અંગે તાલુકાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાય હતી સીમોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો દિવ્યા ખેર તેમજ વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો હરેશ રાદડિયા દ્વારા નવજાત શિશુઓની સાર સંભાળ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું