કાલોલ: બેઢીયા ગામેથી કારના બોનેટ પર મુકેલ મોબાઈલ ફોન ગુમ થતા અજાણ્યા ઈસમ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ
Kalol, Panch Mahals | Aug 25, 2025
કાલોલ તાલુકાના બેઢીયા ચોરા ડુંગરી ગામ ખાતે રહેતા અને હાલમાં દીવડા કોલોની કડાના ખાતે જીઈબી માં કેરિયર ટેક્નિશિયન તરીકે...