ઘોઘા: ઘોઘા તાલુકા કોંગ્રેસ પક્ષના નેતાઓ તેમજ ખેડૂતોએ પ્રતીક ધરણા કરી ઘોઘા મામલતદાર સાહેબેને આવેદનપત્ર આપી રજુઆત કરી
ખેડુતોને દેવા માફી કરવામાં આવે તથા તાત્કાલીક સહાય કરવામાં આવે તેવી માંગ સાથે ઘોઘા તાલુકા કોંગ્રેસ પક્ષના આગેવાનો/કાર્યકરોએ પ્રતીક ધરણા કરી ઘોઘા મામલતદાર સાહેબેને આવેદનપત્ર આપી રજુઆત કરી આજરોજ તા. 4/11/25 ને સવારે 11.30 કલાકે કોંગ્રેસ પક્ષના નેતાઓ ખડુત આગેવાનો સહીત ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તાજેતરમાં થયેલ કમોસમી અતિવૃષ્ટિના લીધે ખેડુતોને ખુબ જ નુકશાન થયેલ હોય ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલીક ધોરણે ખેડુતો અને ખેત