પોસ્કો ના ગુનામાં દોઢેક વર્ષથી પકડ વોરંટ ના નાસ્તા ફરતા આરોપી વનરાજસિંહ ઉર્ફે રાજ તખતસિંહ સોમસિંહ સોલંકી કે જેઓ છેલ્લા દોઢેક વર્ષથી આણંદની કોર્ટના પોસ્કો ગુનામાં નાસ્તા ફરતા હોય વિદ્યાનગર પોલીસે હ્યુમન ટેકનિકલ એજન્સી તથા બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના નાની પીંગળી ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વિદ્યાનગર પોલીસ