વિસાવદર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આવતી કાલે વિસાવદર શોભાયાત્રા નો તાલુકા કોંગ્રેસ પ્રમુખદ્વારા માહિતી આપવી
વિસાવદર ખાતે આપણા સૌના સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી યાત્રા વિસાવદરના આંગણે આવી રહી હોય તો આપણે સૌ ઉમળકાભેર સ્વાગત કરવા તાલુકો કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયા એ આપી માહિતી