દિયોદર: ધારાસભ્ય કેશાજી ચૌહાણ દિયોદર વિસ્તારના લોકોનો આભાર માન્યો..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દિયોદરના વિસ્તારના લોકોનો આભાર માન્યો. જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમમાં દિયોદર વિસ્તારના 500થી પણ વધુ લોકોની ગાડીઓ આવતા મોટી સંખ્યામાં દિયોદર વિસ્તારના લોકો જગદીશ વિશ્વ કરવાના કાર્યક્રમો પાલનપુર આવતા એટલે ધારાસભ્ય કેશાજી ચૌહાણ એમના વિસ્તારને લોકોને આભાર માન્યો