મુળી: વગડીયા ગામે યુવાને ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો
મૂળી  તાલુકાનાં વગડીયા ગામે રેલવે ટ્રેક પર આશાસ્પદ યુવાને ઝંપલાવી આત્મહત્યા કરી હતી જ્યારે ઘટનાની જાણ થતા લોકોના ટોળા રેલવેટેશન પર ઉમટી આવ્યા હતા ત્યારે યુવાનની ઓળખ કરતા પારસ ગોંડલીયા નામનો 21 વર્ષે યુવાન હોવાનું સામે આવ્યું હતું પોલીસે હાલ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા શરૂ કર્યું છે.