આજે તારીખ 19/10/2025 રવિવારના રોજ સાંજે 4.15 કલાક સુધીમાં જુદી જુદી 4 ફરિયાદ નોંધાઇ. દાહોદ એ ડિવિઝન, દાહોદ રૂરલ,પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલીંગ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાન અને રાહદારી દ્વારા હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 2,117 રૂપિયાનો વિદેશી દારૃ જપ્ત કર્યો.પોલીસે 4 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.