ઉમરપાડા: ઓલપાડ, માંગરોળ અને મહુવા,ઉમરપાડા તાલુકાની વિવિધ શાળાઓમાં રંગોળી, ચિત્રકળા સ્પર્ધા અને તિરંગા યાત્રા યોજાઈ
Umarpada, Surat | Aug 12, 2025
૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ની થીમ પર સુરત...