વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની 529 કાર્યકર અને તેડાગર બહેનોને મુખ્યમંત્રીના હસ્તે નિમણુકપત્ર એનાયત કરાશે.
Palanpur City, Banas Kantha | Dec 2, 2025
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની 529 કાર્યકર અને તેડાગર બહેનોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂકપત્ર એનાયત કરાશે તેવી જાણકારી આજે મંગળવારે સાંજે 6:00 કલાકે જિલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.