વડોદરા પૂર્વ: સ્વદેશી ની સુફિયાણી વાતો કરતા વડોદરા ભાજપના નેતાઓ ભાઠા પડ્યા
સર્કિટ હાઉસ ખાતે યોજાઈ સરદાર @૧૫૦ ને લઈ યુનિટી માર્ચ અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જ્યાં ભાજપના નેતાઓ ભાઠા પડ્યા હતા. એક તરફ સાંસદ ડૉ હેમાંગ જોશી સ્વદેશી અપનાવો ની સુફિયાણી વાતો કરતા હતા તો બીજી તરફ પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો ને આપેલી ભેટની પાણી ની બોટલ મેડ ઇન ચાઇના હોવાનું સામે આવ્યું હતું.પત્રકારોને આપેલી ભેટ ચાઈના બનાવટની હોવાથી ભાજપ નેતાઓ ની ભારે ટીકા થઈ હતી.અને સ્વદેશી અપનાવોની વાતો કરતી વખતે આ પ્રકારની ભેટ આપતા ચર્ચાનો વિષય