કપડવંજ: શહેરમાં અવર વડોદરા અને સમર્પણ ટ્રસ્ટના સહયોગથી કન્યાશાળામાં નોટબુકો તથા સ્ટેશનરીનું વિતરણ કરાયું
Kapadvanj, Kheda | Jun 21, 2025
કપડવંજ માં અવર વડોદરા અને સમર્પણ ટ્રસ્ટ ના સહયોગથી કન્યાશાળામાં નોટબુકો તથા સ્ટેશનરી નું વિતરણ કપડવંજમાં કન્યાશાળામાં...