વડોદરા પશ્ચિમ: વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે
Vadodara West, Vadodara | Sep 9, 2025
યુવતીએ પોલીસને કહ્યું છે કે, હું ડરી જતા કારમાંથી નીચે ઉતરી હતી અને આસપાસના લોકોને જાણ કરી હતી. જે દરમિયાન સફેદ શર્ટ અને...