સાવલી: દુમાડ ગામે તલાવડી સામે રોડની બાજુમાં બેઠેલા અજન્યા ઇસમની કોઈ વાહને ટક્કર મારી મોત નિપજાવ્યુ
Savli, Vadodara | Jul 19, 2025
સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા ધુમાડા ગામે તલાવડીની સામે રોડની બાજુમાં બેઠેલા કોઈ અજાણ્યા 40 વર્ષીય ઈસમને અહીંથી...