ધાનેરા: ધાનેરાથી આલવાડા થઈ રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા સાત વર્ષથી ખરાબ હતો અંતે સમારકામ શરૂ.
ધાનેરાથી આલવાડા થઈ રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા સાત વર્ષથી હતો ખખડધજ હાલતમાં. જેના કારણે સ્થાનિકો, વાહનચાલકો હેરાન- પરેશાન હતાં.અંતે કામગીરી શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ.