આજે તારીખ 02/01/2026 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારીઆ વિધાનસભા મત વિભાગ નંબર 134 માટે મતદારોના ફોર્મ નં. ૯, ૧૦, ૧૧ક તથા ૧૧ખની વિગતવાર યાદી રજૂ કરવામાં આવી.આ બેઠકમાં મતદાર યાદી સંબંધિત હક દાવાઓ તથા વાંધા સૂચનો અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી.