જલાલપોર: સરદાર સાહેબની 150 મી જન્મ જયંતીના કાર્યક્રમને લઈને કમલમ ખાતે બેઠક યોજાઈ.
ભારતની એકતા અને અખંડિતતાનાં પ્રતીક આદરણીય સરદાર સાહેબનની 150 ની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થનાર છે, એ અંતર્ગત નવસારી વિધાનસભાની બેઠક જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવી, જ્યાં ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો આપ્યા. સાથે જ, આ અભિયાનનાં જિલ્લા કન્વીનર અશોક ધોરાજીયા એ વિગતવાર માહિતી આપી.