પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક એક ધાર્મિક સ્થાન પાસે લૂંટ થવા પામી હતી જેમાં ભોગ બનનારને આંખોમાં મરચાની ભૂકી નાખી તેની પાસેથી અંદાજિત 8 લાખ રૂપિયા લૂંટ કરી બે બાઈક સવારો ભાગી ચૂક્યા હતા એટલું જ નહીં પરંતુ ભોગ બનનારને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઇજાઓ કરવામાં આવી હતી જોકે ઈજાગ્રસ્ત અને ભોગ બનનાર ધર્મેન્દ્ર સુતરીયા ને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ધર્મેન્દ્ર સુતરીયાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિય