આણંદ શહેર: શહેરમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી,પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાંજલી આપવામાં આવી
આણંદ શહેરમાં જુના દાદર પાસેથી રવિવારે બપોરે 3.30 કલાકે તાજીયાના ઝુલુસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી,આણંદ શહેર સેન્ટ્રલ કમિટીના ઉપપ્રમુખ સઈદ મલેકએ પ્રતિક્રિયા આપી હતી.