AAP દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કડીના થોરમાં આવેલ પાંજરાપોળના વિરોધમાં આવેદનપત્ર
Mahesana City, Mahesana | Oct 1, 2025
મહેસાણા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા સનાતન હિન્દુ સમાજમાં આદર્શ અને માતા તરીકે ગાય માતાને પાંજરાપોળમાં રોડ રસ્તામાંથી પકડી મહેસાણામાં નગરપાલિકા તરફથી કડીના રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં જે પરિસ્થિતિમાં ગાય માતા સતત દૈનિક ધનનીય પરિસ્થિતિમાં કરુણ મોત થઈ રહ્યા છે તે બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવું