નવસારી: યુવા નવસારી દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે નવસારી હોટીકલ્ચર પોલીટેકનિક કોલેજમાં ઉજવણી કરવામાં આવી
યુવા નવસારી દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે નવસારીની હોટીકલ્ચર પોલીટેકનીક કોલેજમાં વિવેકાનંદ 2.0 યુથ વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 24 સ્પર્ધકોએ ભાગ લીધો હતો પર્યાવરણ સ્વદેશી થી લઈને દેશને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને વિષયો મૂકવામાં આવ્યા હતા.