રાજકોટ પૂર્વ: KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન: વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ
Rajkot East, Rajkot | Aug 23, 2025
કાલાવડ રોડ પર શ્રી રામ બ્રીજ હેઠળ બનાવાયેલા અને શાસક પક્ષમાં તથા વિરોધ પક્ષમાં પણ સવાલો ઉઠાવનાર ગેમ ઝોનનું સંચાલન...