જામજોધપુર: કોટડા બાવીસી ગામે એક આર્ટિસ્ટ દ્વારા ભવ્ય રંગોલી કરાઇ
જામનગર જિલ્લાના જામજોધપુરના કોટડા બાવીસી ગામે એફ આર્ટિસ્ટ દ્વારા રંગોલી દોરવામાં આવી જામજોધપુરના કોટડા બાવીસી ગામે શૈલેષ ખેંગારીયા દ્વારા ગણપતિજીની ભવ્ય રંગોલી દોરવામાં આવી આ રંગોલી આકર્ષણનું કેન્દ્ર બની છે ભારે મહેનત બાદ શૈલેશ ખેંગારિયા દ્વારા ગણપતિજીની ભવ્ય રંગોલી બનાવવામાં આવી