લાઠી: દામનગર ખાતે અંદાજિત રૂ.4 કરોડ 45 લાખના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવા સૈધ્ધાંતિક મંજૂરી:સરકારનો આભાર માનતા ધારાસભ્ય
Lathi, Amreli | Jul 15, 2025
લાઠી તાલુકાના દામનગર ગામ ખાતે રિવરફ્રન્ટ દામનગરની ઓળખમાં વધારો કરશે અને નાગરિકોને આરામદાયક તથા આકર્ષક પર્યટન માટે નવી તક...