દિયોદર: આનંદ ભોજનાલય હોટલ ઉપરથી મોટરસાયકલ ની ચોરી..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર માંથી બાઈક ચોરી થતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાય એ.યુ સ્મોલ ફાઇનાન્સ ની બેંક ની બાજુમાં આવેલી હોટલ આનંદ ભોજનાલાઈ હોટલ ઉપરથી હીરો કંપનીનો સ્પેલન્ડર મોટરસાયકલ હોટેલ આગળથી પાર્ક કરેલું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી ગઈ હોવાની ફરીયાદ નોંધાવી જોકે દિયોદર પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..