જૂનાગઢ: સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર જુનાગઢના યુવકની ધરપકડ, ડીવાયએસપીએ માહિતી આપી
Junagadh City, Junagadh | Sep 4, 2025
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ ગુજારીને પૈસા પડાવી લેનાર વસીમ નાગોરી નામના યુવક સામે...