દાહોદ: દેવગઢ બારીઆ કોંગ્રેસ તરફથી વાવાઝોડામાં નુકસાન પામેલા મકાનો ના વળતર માટે દાહોદ કલેક્ટરશને રજૂઆત કરાઈ
Dohad, Dahod | May 8, 2025
હાલ માં કુદરતી આફત વાવાઝોડા ના કારણે લોકો ને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે દેવગઢ બારીઆ કોંગ્રેસ પાર્ટી...