ધારી: ચલાલા ભીમનાથ મહાદેવના મંદિર ખાતે રાજ્ય મંત્રી દર્શન અર્થ પોઇચા
Dhari, Amreli | Oct 19, 2025 ધારી તાલુકાના ચલાલા ભીમનાથ મહાદેવના મંદિરે તેમજ દાનબાપુની જગ્યા ખાતે રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા દર્શન અર્થે પોચ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા