રાજકોટ પૂર્વ: ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાં બેદરકારી,સરકારી દવાનો કરોડો રૂપિયાનો જથ્થો વરસાદમાં પલળ્યો
Rajkot East, Rajkot | Sep 10, 2025
એક તરફ રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછતને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં ગુજરાત...