મેંદરડા: મેંદરડા માં ખેત મજુર સગીરાની છેડતી, પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
જો વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમા 11 વર્ષની સગીરાની છેડતી થતા પોલીશ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો વાત કરીએ તો મહારાષ્ટ્રનો એક પરિવાર મેંદરડા ના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરી કરવા આવેલ ત્યારે 11 વર્ષની દીકરી હેબતાઈ ગયેલ જોવા મળી હતી ત્યારે પરિવારજનો એ પૂછતાં બપોરે ના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ ખેતરે આવેલ અને છેડતી કરી ને નાસી ગયો હતો