સાંતલપુર: નળીયામાં નવ યુવકો ડૂબ્યા,પાંચને બચાવાયા,બે યુવકોની લાશ મળી અન્ય અન્ય ત્રણની શોધખોળ શરૂ
Santalpur, Patan | Sep 9, 2025
સાંતલપુર તાલુકાના નળીયા ગામે ખારી નદીમાં નવ યુવકો ડૂબ્યા હતા જેમાં પાંચ યુવકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે કે બે યુવકોના...