વડાલી: શહેરમાં તાલુકા માર્કેટયાર્ડમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈ એક દિવસની રજા જાહેર કરવામાં આવી
Vadali, Sabar Kantha | Aug 26, 2025
વડાલી માર્કેટ યાર્ડમાં આવતીકાલે એટલે કે 27/8/ 2025 ના રોજ ગણેશ ચતુર્થી ના તહેવારને લઈ એક દિવસની રજા જાહેર કરવામાં આવી...