Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

જેસર: જેસર તાલુકામાં લાંબા સમયથી બાકી રહેલી રસ્તાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હવે રસ્તા નિર્માણ અને સમારકામની કામગીરી શરૂ

Jesar, Bhavnagar | Mar 24, 2026
જેસર તાલુકામાં લાંબા સમયથી બાકી રહેલી રસ્તાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હવે રસ્તા નિર્માણ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પગલાથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ સુગમ અને સુરક્ષિત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.