કાલોલ: બેઢીયા ટોલનાકા પાસે ફોર વ્હીલ ચાલકે મોટરસાયકલને ટક્કર મારી નાસી જતા એક મહિલા ઈજાગ્રસ્ત થયા.
વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ ફરીયાદની વિગત મુજબ કાલોલ તાલુકાના ઘોડા ગામના બળવંતભાઈ મગનભાઈ બારીયા મોટરસાયકલ લઈને પોતાની પત્ની અને 4 વર્ષીય પૌત્ર ને લઈને જલારામ મંદિર ખાતે દર્શન માટે જતા હતા ત્યારે ગોધરા તરફ જતા ખડકી ટોલ નાકા પાસે તેઓની મોટરસાયકલને પાછળ થી ફોર વ્હીલ ચાલકે ટક્કર મારતાં ત્રણેવ જણા રોડ પર પડ્યા હતા જે પૈકી તેઓની પત્ની લીલાબેન ને કમર ના ભાગે ડાબા હાથે ઇજાઓ પહોંચી હતી અકસ્માત બાદ ફોર વ્હીલ ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો ઈજાગ્રસ્તને